આસ્થા

એકેશ્વરવાદ

ઈશ્વર દરેક સ્થળે વિદ્યમાન, સર્વ શક્તિમાન, સર્વજ્ઞ,સર્વસક્ષમ અને સર્વ સમર્થ છે. તે બધાને પેદા કરનાર,પોષનાર, બધાનો સ્વામી અને પ્રભુ છે. તે જ બધાને જીવન, મૃત્યુ, સ્વાસ્થ્ય, રોગ અને સુખ-દુખ આપનાર છે.

પરલોકવાદ

આ જીવન અંતિમ નથી. મૃત્યુ પછી એક દિવસ એવો આવવાનો છે જ્યારે માનવીને પુનઃ જીવિત કરવામાં આવશે અને બધાને પરલોકમાં ભેગા કરવામાં આવશે.

ઈશદૂતવાદ

દરેક સમાજમાં ધર્મના વિદ્વાનો , જ્ઞાનીઓ, વિચારકો અને સમાજ સુધારકો આવતા રહ્યા છે અને પોતાની રીતે કામ કરતા રહ્યા છે. પરંતુ તેમના જ્ઞાનનો સ્ત્રોત તેમની પોતાની વિવેક-બુદ્ધિ અને તેમનું પોતાનું ચિંતન-મનન હોય છે, તેથી તેમની શિક્ષાઓ અને કાર્યોમાં દોષ અને ખામીઓ હોવાની પૂરી આશંકા હોય છે.

કુર્આન સાંભળો

{"playlist":[{"title":"Al-Fatihah","artist_name":"Shaikhul Harmain & Sadiqnoor","audio_file":"https:\/\/islamdarshankendra.org\/wp-content\/uploads\/2023\/07\/001-Surah-Al-Fatihah-Aayat-no-01-to-07.mp3","poster_image":"https:\/\/islamdarshankendra.org\/wp-content\/uploads\/2022\/05\/divyaquran.png","duration":"1:16","playlistid":"playlistid-3"}]}

ઇસ્લામ દર્શન કેન્દ્ર

વર્ષોથી મોટાભાગના પશ્ચિમી પ્રચાર-પ્રસારના માધ્યમો ઇસ્લામ અને મુસલમાનો વિરૂદ્ધ જોર-શોરથી દુષ્પ્રચાર કરતા રહ્યા છે. પશ્ચિમથી પ્રેરિત ભારતમાં પ્રવૃત અનેક વિધ્નસંતોષી અને અંગત હિત ધરાવતા જૂથો પણ ઇસ્લામ અને મુસલમાનોને બદનામ કરવામાં સદીઓથી સક્રિય છે. જો કે સમયાંતર આ લોકો તેમની ચાલબાજીઓ બદલતા રહે છે. તેમ છતાં સત્યના અભિલાષી અને સત્ય સ્વીકારવાની નૈતિક હિંમત પણ ધરાવતા તથા શાણાં અને સમજદાર લોકોને હંમેશા ઇસ્લામે પોતાની તરફ આકૃષ્ટ કર્યા છે. આ લોકોની ખૂબી એ છે કે તેઓ પૂર્વગ્રહથી પર રહીને ખુલ્લા મનથી અભ્યાસ કરે છે. છેવટે તેમના સામે ઈશ્વરદત્ત સત્ય પ્રગટ થઈને જ રહે છે.

વિડિઓઝ

ઇસ્લામના પાંચ સ્તંભો

સૌથી મહત્વપૂર્ણ ઇસ્લામિક પ્રથાઓ ઇસ્લામના પાંચ સ્તંભો છે. ઇસ્લામના પાંચ સ્તંભો તૌહીદ, નમાઝ, રોઝા, જકાત અને હજ છે. આ પાંચ સ્તંભો આપણને શ્રેષ્ઠ ઇસ્લામિક પ્રથાઓ શીખવે છે. અને અમને પાપો કરવાથી દૂર રાખો

ઈમાન

લોકો સમક્ષ પોતાની અંતરાત્મામાં સ્થાપિત ઈમાનનો મૌખિક એકરાર અને પુષ્ટિ કરવી કે “હું સાક્ષી આપું છું કે ઈશ્વર (અલ્લાહ) સિવાય કોઈ પૂજ્ય અથવા ઉપાસ્ય નથી, કોઈ તેનો ભાગીદાર નથી, અને હું સાક્ષી આપું છું કે હઝરત મોહમ્મદ (સ.અ.વ.) સાહેબ તેના બંદા અને રસૂલ છે.”

$

ઝકાત

નમાઝ કાયમ કરો અને ઝકાત આપો. તમે તમારી આખિરત માટે જે સદ્કાર્ય કમાવીને આગળ મોકલશો, અલ્લાહને ત્યાં તમે તેને મોજૂદ જોશો. જે કંઈ તમે કરો છો, તે બધું અલ્લાહની નજરમાં છે.

$

હજ

અને એ કે અમે આ ઘર (કા’બા)ને લોકો માટે કેન્દ્ર અને શાંતિનું સ્થળ ઠેરવ્યું હતું અને લોકોને આદેશ આપ્યો હતો કે ઇબ્રાહીમ જ્યાં બંદગી માટે ઊભો રહે છે, તે સ્થળને સ્થાઇ રૃપે

$

નમાઝ

દરેક વયસ્ક સ્ત્રી-પુરુષે દિવસમાં પાંચ વાર નિર્ધારિત પદ્ધતિથી, નિર્ધારિત સમયે, અને નિર્ધારિત માત્રામાં નમાઝ પઢવી અનિવાર્ય છે. દરેક નમાઝનો કેટલોક અંશ પુરુષો માટે સામૂહિક રીતે સંગઠિત સ્વરૂપે એક ઇમામની પાછળ મસ્જિદમાં અદા કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.

$

રોઝા

હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! તમારા માટે રોઝા ફરજિયાત કરી દેવામાં આવ્યા, જેવી રીતે તમારા ૫હેલાં પયગંબરોના અનુયાયીઓ માટે ફરજિયાત કરી દેવામાં આવ્યા હતા.

$

ઇસ્લામિક પુસ્તકો

ટોચના લેખો