આર્ટિકલ્સ

મસ્જિદમાં બિનમુસ્લિમોનો પ્રવેશ

મસ્જિદમાં બિનમુસ્લિમોનો પ્રવેશ

(મૌલાના) મુહમ્મદ રઝીઉલ ઇસ્લામ નદવી પ્રશ્ન : અમે અમારા મહોલ્લાની મસ્જિદમાં “મસ્જિદ પરિચય”નો કાર્યક્મ રાખ્યો. દેશવાસી ભાઈઓ અને બહેનોને આમંત્રિત કર્યા. તેઓ મોટી સંખ્યામાં આવ્યા. તેમના સામે ઈસ્લામનો પરિચય રજૂ કર્યો. વુઝૂ, નમાઝ, રોઝા...

વેર વિખેર થતું ભારતીય સામાજિક માળખું

વેર વિખેર થતું ભારતીય સામાજિક માળખું

 આપણો ભારત દેશ, સમગ્ર વિશ્વમાં તેની વિશેષતાઓ માટે જાણીતો છે, જેનું મુખ્ય લક્ષણ તેની સ્થિર અને મજબૂત સામાજિક રચના અને કૌટુંબિક પરંપરાઓ છે. પૂર્વીય પરંપરાઓએ સમાજના વિવિધ સભ્યો અને વર્ગો વચ્ચે એકતા, સંવાદિતા અને પરસ્પર નિર્ભરતાની વિશિષ્ટ પરિસ્થિતિઓને જન્મ આપ્યો હતો. એક...

રાષ્ટ્રીય એકતા અને ઇસ્લામ

રાષ્ટ્રીય એકતા અને ઇસ્લામ

લેખક- ડૉ. અબ્દુલ હક અન્સારી   ધર્મો વચ્ચે સર્વસંમતિ શું છે?   જો આપણે ખુલ્લા દિમાગથી ધર્મોનો અભ્યાસ કરીએ અને વ્યક્તિગત હિતોની બહાર જઈ તેમનામાં શું સામ્ય છે તે જોવાના હેતુ રાખીશું  તો પ્રથમ વસ્તુ આપણે જોશું કે આપણા બધા ધર્મો માનવ જીવનની સામાન્ય અને મૂળભૂત...

કુર્આનમાં યુદ્ધનો નહીં શાંતિનો સંદેશ

કુર્આનમાં યુદ્ધનો નહીં શાંતિનો સંદેશ

લેખક-સ્વામી લક્ષ્મીશંકરાચાર્ય અનુવાદક- ડો.મો.સલીમ પાટીવાલા           કુર્આનની આયતો(શ્લોક) હઝરત મુહમ્મદ(સલ્લલ્લાહુ..) ઉપર અવતરિત થઈ હતી. હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ..) ના જીવનમાં જેવી  જેવી પરિસ્થિતિઓનું નિર્માણ થતું રહ્યું, તે પરિસ્થિતિને અનુકૂળ જરૂરત મુજબ અલ્લાહના...

હઝરત ઈસા અલૈહિસ્સલામ અને તેમનો સંદેશ

હઝરત ઈસા અલૈહિસ્સલામ અને તેમનો સંદેશ

અલ્લાહે દરેક યુગ અને દરેક સમુદાયમાં પોતાના નબી અને પોતાના ગ્રંથ મોકલ્યા છે, કાળાંતરે જ્યારે તેમના શિક્ષણમાં ભેળસેળ અને ફેરફાર કરી દેવામાં આવ્યું તો અલ્લાહ દ્વારા તેને પરિષ્કૃત કરી નવા નબી અને નવા ગ્રંથનું અવતરણ કરવામાં આવ્યું. છેલ્લે જ્યારે જ્ઞાનને સુરક્ષિત રાખવાની...

ઇસ્લામમાં વેપારના સિદ્ધાંતો

ઇસ્લામમાં વેપારના સિદ્ધાંતો

"જે સાંસારિક લાભની ઈચ્છા રાખે છે તે જ્ઞાની છે અને જે પરલોકમાં લાભ ઈચ્છે છે તે પણ જ્ઞાની છે." આ એક ખૂબ જ સુંદર સલાહ જે સોનેરી શાહીથી લખવા લાયક છે. જો આપણે ધાર્મિક અથવા દુન્યવી બાબતોમાં, પૂરતા જ્ઞાન વિના, વસ્તુઓ કરીએ તો આપણું શું થશે? ધાર્મિક બાબતોમાં, જ્ઞાન વગરના...

સફળતા અને મુક્તિની અવધારણા

સફળતા અને મુક્તિની અવધારણા

સફળતા અને મુક્તિની અવધારણા આપણામાંથી કોણ છે જે આ જીવનમાં સફળ થવાની ઇચ્છા નથી રાખતો? સવારથી સાંજ સુધી આપણે  એ જ પ્રયત્નોમાં રાચેલ રહીએ છીએ કે આપણું અને આપણાં પરિવારનું જીવન સફળ થઈ જાય. આપણે કેટલાક લક્ષ્યો નિર્ધારિત કરી રાખેલ છે, જેની પ્રાપ્તિ માટે આપણે એડી ચોટીનું જોર...

સર્વ ધર્મ સમભાવ

સર્વ ધર્મ સમભાવ

આજના સમયમાં એક વિચારધારા બહુ પ્રચલિત થઈ રહી છે. ખાસ કરીને ધાર્મિક લોકોમાં આ વિચારધારા ને બહુ સ્વીકૃતિ પ્રાપ્ત થઈ રહી છે. આ વિચારધારા  છે સર્વ ધર્મ સમભાવનો સિદ્ધાંત. આ વિચારધારાએ સામાન્ય જન અને વિચારક સમૂહોમાં પોતાના મૂળિયાં જમાવી દીધા છે. પ્રચાર માધ્યમો પણ આના પ્રચાર...

હઝરત મુહમ્મદ – વિશ્વ માટે દયાનિધાન

હઝરત મુહમ્મદ – વિશ્વ માટે દયાનિધાન

કેટલાક પ્રશ્નો એવા હોય છે જે સમયાંતરે કોઈને કોઈ રૂપમાં મનુષ્યની સામે આવતા જ રહે છે, આ પ્રશ્નો માનવ સ્વભાવના મૂળભૂત પ્રશ્નો હોય છે.  આ દુનિયામાં યોગ્ય અને હેતુપૂર્ણ જીવન જીવવા માટે આ પ્રશ્નોના જવાબો જાણવા ખૂબ જ જરૂરી છે. આ પ્રશ્નો એ છે કે મનુષ્ય કોણ છે? તે ક્યાંથી...

હિજરી સાલ

હિજરી સાલ

સમસ્ત પ્રશંસા એ અલ્લાહ, ઈશ્વર માટે છે જે જગતનો સૃષ્ટા અને સ્વામી છે. સલામ એના એ બંદાઓ ઉપર જે સમયે સમયે  ઈશ્વરનો માર્ગ દર્શન લઈ આ ધરતી ઉપર અવતરિત થતાં રહ્યા અને છેલ્લે હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ  અલૈહિ વ સલ્લમ ઉપર સલામ જે અંતિમ ઇશ દુત રૂપે આ ધરતી ઉપર પધાર્યા. અલ્લાહ...